{"title":"Math Period: Active Learning and Teacher Effectiveness","authors":"Mehulkumar Manubhai Rathod","doi":"10.53983/ijmds.cpi2023.01.005","DOIUrl":null,"url":null,"abstract":"Two strong pillars of knowledge creation in society are teachers and students. Both are always thoughtful. It is necessary to be able to meet the challenges and difficulties of today and tomorrow. It is necessary to give knowledge of the subjects by increasing the activness on both sides. In the field of primary education, the student can develop as much as he is given ample opportunities to develop his strengths, knowledge, abilities, qualities, skills. For that, the maximum benefit in education can be obtained by proper amount and proper planning of academic activities and its proper implementation. An attempt has been made to show through an example in the following matters, that it is possible to increase the effectiveness of Cam in Mathematical issues. A teacher can increase the student's and self's activness by doing activities with the student. Today's child is tomorrow's citizen. Cultivating such human power starts with primary education itself. \nAbstract in Hindi Language \nસમાજમાં જ્ઞાનનું સર્જન કરનારા બે મજબુત આધારસ્તંભો શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે. બન્ને હંમેશા વિચારશીલ હોય છે. આજે અને આવતીકાલે આવનારા પડકારો અને મુશ્કેલીઓને પહોંચીવળે તેવા સક્ષમ બને તે જરૂરી છે. બન્ને પક્ષે સક્રિયતા વધારીને વિષયોનું જ્ઞાન આપવું જરૂરી છે. પ્રાથમિક કેળવણી ક્ષેત્રે વિદ્યાર્થીને પોતાની શક્તિ, પુર્વજ્ઞાન, ક્ષમતા, ગુણો, કૌશલ્યોને કેળવવા માટે જેટલી વિપુલ પ્રમાણમાં તકો આપવામાં આવે તેટલો તેનો વિકાસ થઈ શકે. તેના માટે અભ્યાસિક પ્રવૃત્તિઓનું યોગ્ય પ્રમાણ અને યોગ્ય આયોજન તેમજ તેના યોગ્ય અમલીકરણથી શિક્ષણમાં મહત્તમ લાભ મેળવી શકાય છે. નીચે દર્શાવેલી બાબતોમાં એક ઉદાહરણ દ્વારા બતાવાનો પ્રયાસ કર્યો છે, કે ગણિતના મુદ્દાઓમાં કેમની અસરકારકતા વધારી શક્ય. શિક્ષક વિદ્યાર્થી પાસે પ્રવૃત્તિઓ કરાવીને વિદ્યાર્થી અને પોતાની સક્રિયતામાં વધારો કરી શકે છે. આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે. આવી માનવ શક્તિને કેળવવાનું કાર્ય પ્રાથમિક શિક્ષણથી જ થાય છે. \nKeywords: સક્રિયતા, અસરકારકતા, શિક્ષકો, વિદ્યાર્થી, અભ્યાસિક પ્રવૃત્તિ ","PeriodicalId":424872,"journal":{"name":"International Journal of Management and Development Studies","volume":"1 1","pages":"0"},"PeriodicalIF":0.0000,"publicationDate":"2023-05-29","publicationTypes":"Journal Article","fieldsOfStudy":null,"isOpenAccess":false,"openAccessPdf":"","citationCount":"0","resultStr":null,"platform":"Semanticscholar","paperid":null,"PeriodicalName":"International Journal of Management and Development Studies","FirstCategoryId":"1085","ListUrlMain":"https://doi.org/10.53983/ijmds.cpi2023.01.005","RegionNum":0,"RegionCategory":null,"ArticlePicture":[],"TitleCN":null,"AbstractTextCN":null,"PMCID":null,"EPubDate":"","PubModel":"","JCR":"","JCRName":"","Score":null,"Total":0}
引用次数: 0
Abstract
Two strong pillars of knowledge creation in society are teachers and students. Both are always thoughtful. It is necessary to be able to meet the challenges and difficulties of today and tomorrow. It is necessary to give knowledge of the subjects by increasing the activness on both sides. In the field of primary education, the student can develop as much as he is given ample opportunities to develop his strengths, knowledge, abilities, qualities, skills. For that, the maximum benefit in education can be obtained by proper amount and proper planning of academic activities and its proper implementation. An attempt has been made to show through an example in the following matters, that it is possible to increase the effectiveness of Cam in Mathematical issues. A teacher can increase the student's and self's activness by doing activities with the student. Today's child is tomorrow's citizen. Cultivating such human power starts with primary education itself.
Abstract in Hindi Language
સમાજમાં જ્ઞાનનું સર્જન કરનારા બે મજબુત આધારસ્તંભો શિક્ષકો અને વિદ્યાર્થીઓ છે. બન્ને હંમેશા વિચારશીલ હોય છે. આજે અને આવતીકાલે આવનારા પડકારો અને મુશ્કેલીઓને પહોંચીવળે તેવા સક્ષમ બને તે જરૂરી છે. બન્ને પક્ષે સક્રિયતા વધારીને વિષયોનું જ્ઞાન આપવું જરૂરી છે. પ્રાથમિક કેળવણી ક્ષેત્રે વિદ્યાર્થીને પોતાની શક્તિ, પુર્વજ્ઞાન, ક્ષમતા, ગુણો, કૌશલ્યોને કેળવવા માટે જેટલી વિપુલ પ્રમાણમાં તકો આપવામાં આવે તેટલો તેનો વિકાસ થઈ શકે. તેના માટે અભ્યાસિક પ્રવૃત્તિઓનું યોગ્ય પ્રમાણ અને યોગ્ય આયોજન તેમજ તેના યોગ્ય અમલીકરણથી શિક્ષણમાં મહત્તમ લાભ મેળવી શકાય છે. નીચે દર્શાવેલી બાબતોમાં એક ઉદાહરણ દ્વારા બતાવાનો પ્રયાસ કર્યો છે, કે ગણિતના મુદ્દાઓમાં કેમની અસરકારકતા વધારી શક્ય. શિક્ષક વિદ્યાર્થી પાસે પ્રવૃત્તિઓ કરાવીને વિદ્યાર્થી અને પોતાની સક્રિયતામાં વધારો કરી શકે છે. આજનો બાળક એ આવતીકાલનો નાગરિક છે. આવી માનવ શક્તિને કેળવવાનું કાર્ય પ્રાથમિક શિક્ષણથી જ થાય છે.
Keywords: સક્રિયતા, અસરકારકતા, શિક્ષકો, વિદ્યાર્થી, અભ્યાસિક પ્રવૃત્તિ